અવિરત શ્રેષ્ઠતાના દિશામાં જ્ઞાન શકિતની યાત્રા
જ્ઞાન શકિત રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એકસેલન્સ ની યાત્રા એ માત્ર સંસ્થાની યાત્રા નથી, એ લાખો આશાઓ અને સપનાઓની યાત્રા છે.
Continue Readingદરેક વિષય માટે કુશળ અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
• સંપૂર્ણ અભ્યાસક્રમ
• નિયમિત મૂલ્યાંકન
• વ્યક્તિગત ધ્યાન
દરેક વિષય માટે કુશળ અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
• સંપૂર્ણ અભ્યાસક્રમ
• નિયમિત મૂલ્યાંકન
• વ્યક્તિગત ધ્યાન
ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, માનસશાસ્ત્ર, ગુજરાતી વગેરે વિષયોમાં ઊંડાણપૂર્વક શિક્ષણ.
• વિશેષ પ્રશિક્ષણ
• સંશોધન ક્ષમતા
• સાંસ્કૃતિક કાર્યક્રમો
બિઝનેસ સ્ટડીઝ, અકાઉન્ટિંગ, ઈકોનોમિક્સ, વગેરે વિષયોના સહારે વ્યવસાયિક દુનિયામાં ઉતરવાની તૈયારી
• વ્યવસાયિક માર્ગદર્શન
• પ્રેક્ટિકલ જ્ઞાન
• કારકિર્દી સલાહ
ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મૅથસના સઘન અભ્યાસ સાથે NEET/JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ માર્ગદર્શન..
• સ્પર્ધાત્મક તૈયારી.
• લેબ પ્રેક્ટિસ.
• નિષ્ણાત શિક્ષકો
જ્ઞાન શક્તિ રેસિડેનશિયલ સ્કૂલમાં મળતું શિસ્તભર્યું વાતાવરણ અને બધા શિક્ષકોનું પ્રેમાળ માર્ગદર્શન મને ખૂબ જ ગમે છે. અમે રોજ નવું શીખીએ છીએ — કાં તો પ્રોજેક્ટ દ્વારા કે રમતમાં. અહીં મને ટેકનોલોજી થી જોડાયેલી ઘણી બાબતો શીખવાની તક મળે છે.
ધોરણ ૬ ની વિદ્યાર્થિની
અમે ત્યાં નેટ, પુસ્તકાલય, કોમ્પ્યુટર લેબ, રમતગમત જેવી બધી જ સગવડોનો લાભ લઈ શકીએ છીએ. મને અહીં ભણવાનું ખૂબ મજાનું લાગે છે. દરેક વિદ્યાર્થી પર ખાસ ધ્યાન આપવામાં આવે છે, જેનાથી મને મારા ગણા સારા ગુણ મળ્યા.
ધોરણ ૬ નો વિદ્યાર્થી
મારા દીકરાને તતવ ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેનશિયલ સ્કૂલમાં દાખલ કર્યા પછી તેની અંદર એક નવો આત્મવિશ્વાસ આવ્યો છે. સ્કૂલનું શિસ્તબદ્ધ અને પ્રેમાળ વાતાવરણ, વ્યવસ્થિત શિક્ષણ અને નવીન ટેક્નોલોજીથી જોડાયેલી રીતો અમારા માટે ખુબ જ આશાજનક છે. સ્કૂલ દ્વારા નિયમિત રીતે આપવામાં આવતી અભિભાવક મિટીંગ તથા પ્રગતિનો અહેવાલ પણ ખૂબ જ સારો અનુભવ છે. અમારું બાળક હવે માત્ર પાઠ્યપુસ્તક જ નહીં, પણ જીવનમૂલ્યો અને વ્યવહારિક જ્ઞાન પણ શીખી રહ્યો છે. અમારા માટે આ સ્કૂલ પસંદ કરવી એ એક યોગ્ય અને શ્રેષ્ઠ નિર્ણય રહ્યો છે.
વાલી - ધોરણ ૬ ના વિદ્યાર્થી
જ્યારે મેં મારા પુત્ર દક્ષને તત્વ જ્ઞાન શક્તિ રેસિડેનશિયલ સ્કૂલમાં દાખલ કર્યો ત્યારે મને આશા હતી કે તે માત્ર અભ્યાસમાં નહિ પણ વ્યક્તિગત વિકાસમાં પણ આગળ વધશે. આજે આનંદની સાથે કહી શકું છું કે સ્કૂલની સંસ્થા એ મારી દરેક અપેક્ષાઓ ઉપર ઊતરી છે. અહીં શિક્ષકોનું ધ્યાન, શિસ્તભર્યું વાતાવરણ, તેમજ આધુનિક ટેક્નોલોજીથી ભરપૂર શિક્ષણ પદ્ધતિથી મારા પુત્રમાં આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વધી છે. તત્વ સ્કૂલ એ માત્ર ભણાવતી નથી – એ ભવિષ્ય ઘડે છે. આવી સંસ્થા માટે હું તત્વ ફાઉન્ડેશનનો હૃદયથી આભારી છું.
પિતા – ધોરણ ૬ ના વિદ્યાર્થી દક્ષ પટેલના
જ્ઞાન શકિત રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એકસેલન્સ ની યાત્રા એ માત્ર સંસ્થાની યાત્રા નથી, એ લાખો આશાઓ અને સપનાઓની યાત્રા છે.
Continue Readingજ્ઞાન શકિત રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એકસેલન્સ ના વિદ્યાર્થીઓએ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત રહીને સફળતા મેળવેલી નથી, તેઓએ જીવનના દરેક ક્ષેત્રમાં પોતાનું ઔજ્સવિક પરિચય આપ્યો છે.
Continue Readingભારતના ઇતિહાસમાં ૧૫મી ઑગસ્ટ એક અવિસ્મરણીય અને ગૌરવપૂર્ણ દિવસ છે. આ દિવસ એ દેશભક્તિ, ત્યાગ અને એકતાનો પ્રતિબિંબ છે.
Continue Readingભારતના ઇતિહાસમાં ૨૬મી જાન્યુઆરી એક અવિસ્મરણીય અને ગૌરવપૂર્ણ દિવસ છે. આ દિવસ એ દેશભક્તિ, ત્યાગ અને એકતાનો પ્રતિબિંબ છે.
Continue Readingગણતંત્ર દિવસની શુભકામનાઓ !
ગણતંત્ર દિવસની શુભકામનાઓ !
ગણતંત્ર દિવસની શુભકામનાઓ !
ગણતંત્ર દિવસની શુભકામનાઓ !
ગણતંત્ર દિવસની શુભકામનાઓ !
ગણતંત્ર દિવસની શુભકામનાઓ !