તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ, મોડાસા સંચાલિત
જ્ઞાન શકિત રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એકસેલન્સ
ગુજરાત સરકાર માન્ય

વિઝન અને મિશન

અમારું વિઝન – આપણું ઉમદા ધ્યેય

“સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ દ્વારા વિદ્યાર્થીને સક્ષમ નાગરિક બનાવવા.” અમે એવી શૈક્ષણિક વ્યવસ્થાનો દૃષ્ટિકોણ ધરાવીએ છીએ જ્યાં શિક્ષણ માત્ર વાંચવા અને લખવા સુધી સીમિત નથી, પણ શિસ્ત, સકારાત્મક વલણ, નૈતિક મૂલ્યો અને જીવન કૌશલ્યો સાથે જોડાયેલું છે. અમારું મૂલ્ય એ છે કે વિદ્યાર્થી માત્ર પરીક્ષામાં જ નહીં, પણ જીવનમાં પણ ટકી શકે – એવી સક્ષમ વ્યક્તિ બને કે જે સમાજમાં પરિવર્તન લાવી શકે.

અમારું મિશન – આપણો સંકલ્પ

અમારી શૈક્ષણિક ફિલસૂફી

તત્વ જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ “શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ” એવી ફિલસૂફી પર કાર્ય કરે છે. અમે માનીએ છીએ કે દરેક બાળકમાં અનન્ય પ્રતિભા હોય છે અને તેમના શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ માટે સંતુલિત વાતાવરણ જરૂરી છે.

વિદ્યાર્થી-કેન્દ્રિત
શિક્ષણ પદ્ધતિ

પ્રયોગાત્મક અને
અનુભવાત્મક શિક્ષણ

જીવન કૌશલ્યો પર ભાર

ટેકનોલોજી સાથે
સંતુલિત શિક્ષણ

પર્યાવરણીય જાગૃતિ
અને સમાજ સેવા

Scroll to top